લવ રિવેન્જ - 12

(73.7k)
  • 9.6k
  • 3
  • 5.5k

લવ રિવેન્જ પ્રકરણ-12 બે અઠવાડિયાં પછી....... વિશાલ સાથે વાત થયાબાદ લાવણ્યાએ સિદ્ધાર્થને પોતાની તરફ ખેંચવાં માટે પોતાનાં પ્રયત્નો વધુ "સઘન" કર્યા હતા. લાવણ્યા હવે છૂટથી સિદ્ધાર્થ જોડે ફ્લર્ટ કરતી તેમજ સિદ્ધાર્થ જોડે શારીરિક છૂટછાટ પણ લેતી. તે સિદ્ધાર્થને ગમે ત્યારે છેડતી. અડપલાં કરતી. શરૂઆતમાં સિદ્ધાર્થ ઘણીવાર તેનાથી ચીડાતો. છતાંપણ એ વાતની પરવા કર્યાવિના લાવણ્યા હકથી તેને છેડતી, ફ્લર્ટ કરતી, અડપલાં કરતી. ધીરે-ધીરે સિદ્ધાર્થને લાવણ્યાનાં એવાં વર્તનની આદત પડી ગઈ. લાવણ્યાનાં વર્તનને તે હવે હળવાશથી લેતો. લાવણ્યા પોતે જેવુ વર્તન તેની જોડે કરતી તેવોજ પ્રતીભાવ તે સિદ્ધાર્થ તરફથી પણ ઝંખતી. જોકે સિદ્ધાર્થ તરફથી મોટેભાગે પ્રતીભાવ "સ્માઇલ" પૂરતોજ રહેતો. ફ્લર્ટ હોય કે