ટીના - 2

  • 2.1k
  • 961

(અત્યાર સુધીમાં જોયું કે ટીના એક નટખટ છોકરી હોય છે અને તે તેની સાથે ટ્યુશન માં આવતા રવિ ને ચાહવા લાગે છે. તે હંમેશા રવિ સાથે વાત કરવાનો મોકો શોધતી રહે છે અને એમાં એને રવિ નો નંબર મળી જાય છે પણ ફોન પર પણ વાત થતી નથી. એક વાર રવિ પણ ટીના સામે ઈશારો કરે છે અને ટીના માં થોડી હિંમત આવે છે. હવે આગળ.....) બોર્ડ ની એક્ઝામ ને તો હવે ત્રણ મહિના જ રહ્યા હતા. ટીના વિચારી રહી હતી કે રવિ સાથે વાત કઈ રીતે કરવી. પેલા થયું કે ડાયરેક્ટ વાત કરી જોવ પણ એવી હિંમત ન ચાલી