રાઝ - ધ સિક્રેટ

(14)
  • 2.9k
  • 1
  • 668

આ વાર્તા કાલ્પનિક છે એને કોઈ જીવિત કે મૃત વ્યક્તિ સાથે કોઈ સબંધ નથી. જો એવું થાય તો એ એક સંયોગ હશે. આ વાર્તા ને કોઇપણ સ્વરૂપે ઉપયોગ કરતાં પહેલા લેખકની મઁજૂરી લેવી અનિવાર્ય છે.SWA MEMBERSHIP NO : 032928એની કાયા જાણે ખજુરાહોનાં મદિરમાં કોતરેલી અપ્સરા જેવી પણ કાળા ગ્રેનાઈટમા કોતરેલી અપ્સરા.એનું નામ કાળી- નામ એવું જ રુપ કાળું સીસમ જેવું. એ મકાઈની લારી ચલાવે, એની મકાઈની લારી પર હંમેશા ભીડ રહે...આજુબાજુની લારી પર કાગડા ઉડતા હોય પણ કાળીની લારી પર ભીડ. બીજા લારીવાળાને એની ઈર્ષા થતી; એ લોકો વિચારતા કે અમે પણ એ જ જગ્યાએથી મકાઈ લાવીએ છીએ, મસાલો પણ