રક્ષકો - ૬

  • 2.3k
  • 1
  • 641

માફ કરજો, આ ભાગ આવવામાં થોડું મોડું થયું.આગળના ભાગમાં આપણે જોયું કે સેમ અને તેના સાથીઓ પાંચમી શક્તિ માટે યોગ્ય વ્યક્તિની શોધ કરવાનું નક્કી કરે છે. હવે આગળ, 6. પાંચમા સાથીની શોધ સેમ બંને સુવાનું તો કહે છે પરંતુ તેની આદત પ્રમાણે તેને ઊંઘ નથી આવતી. આથી તે પાંચમાં સાથીની શોધ માટે કેટલાક પ્રયાસો કરવાનું વિચારે છે. તેને ખબર છે કે આ કાર્ય કપરું છે જે જુલી એકલી નહિ કરી શકે. સેમ પોતાના જ્ઞાનથી દુનિયાના મોટા ભાગના CCTV કેમેરા હેક કરી નાખે છે. તે આગળની ક્લિપ્સનું લિયો પાસે નિરીક્ષણ કરવાનું કહે છે. સેમને અચાનક કેમેરા દ્વારા ડિસ્ટ્રોયરના આવાસ વિષે જાણકારી મળે