લોકડાઉન માં સમયનો સદુપયોગ

  • 3.8k
  • 1
  • 816

"દુનિયાની સૌથી મૂલ્યવાન વસ્તુ જે એક વખત હાથમાંથી સરકી ગઈ પછી તો ગમે તેટલા ધમપછાડા કરો અથવા તો મોં માગી કિંમત ચૂકવો પરંતુ એ હાથમાં આવતી નથી, આપે છે તો કેવળ પસ્તાવાનો મોકો આપે છે", તો એ દુર્લભ વસ્તુ છે- "સમય" અત્યારે માનવી સમજે છે બધું ,પરંતુ અમલ કરવામાં એટલી લાપરવાહી કરે છે કે ના પૂછો વાત!. દા.ત પાણી નું કેટલું મૂલ્ય છે અત્યારના સમયમાં જે એ જાણે છે છતાં તેનો ખોટો બગાડ કરતા સહેજે પણ અચકાતો નથી. માનવીની સાચી મૂડી જો કોઇ હોય તો તે છે તેના શરીરનું સ્વાસ્થ્ય પરંતુ તેને સાચવવા માટે