મધકાકા

(17)
  • 4.5k
  • 1.4k

આજે મારે વાત કરવી છે મારા મધકાકાની.મધકાકા એટલે પ્રશ્ન થઈ આવે. આવું નામ કેમ છે એમનું નામ ખબર નથી પરંતુ મારા માટે એ મારા મધકાકા છે. વાત એવી છે કે મારો શાળાએ જવાનો સમય અને એમનો એક ખૂણા પર બેસવાનો દૈનિક કાર્યક્રમ છે અઠવાડિયામાં પાંચ દિવસ ત્યાંથી નીકળુ અને ત્યાં એ બેઠા હોય હું એમને જય શ્રી કૃષ્ણ કહું અને એ મને બદલામાં એક મધનો ગોલો આપે. જય શ્રી કૃષ્ણ ના બદલામાં એક મિઠુ હાસ્ય અને ગોલો આમ મારી સવાર એક સુંદર સવાર બને. ખબર નહીં એ કોણ છે? શું કરતા હશે? શું એમની આપવીતી હશે? આજના સમયમાં એ ગોલા