રસ્તા સરીખા સંબંધો

  • 3.1k
  • 1
  • 671

સાહિત્યમાં હંમેશાં થી આપણી આજુબાજુની વસ્તુઓ ને જીવન સાથે સાંકળવામાં આવી છે. જેનાથી ડગલે પગલે આપણને મદદ મળતી રહે છે અને આપણું જીવન સરળ બને છે. આપણી આંખો સામે રહેલી દરેક વસ્તુ કાંઈક ને કાંઈક શીખવતી હોય છે બસ તેને જોવાની અને જાણવાની જરૂર છે. આ વાર્તામાં મે મારો એવો એક વિચાર રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. આ પ્રયત્ન પર વાચકો ના સુચનો આવકાર્ય છે. - કવિતાબા ડોડ રસ્તા સરીખા સંબંધો