વણઝારો

  • 4.2k
  • 706

ચાંદો મામાં ઝીલ ને પેલી પાર ગાયબ થયાં અને સળગ્યા સૂરજ બાપા.મને તો ખાત્રીજ હતી કે પેલી ઝીલ ને પાર રોજ રાતે આ મામા મારી મામી ને જોવા જતા હશે.એય ગામ ના ધણી હવે તો ઉઠ ઉઘણસી ક્યાંય ના,આખા ગામ ને નેત્રું આપવા નથી જવું કે તારી બેનબા ના ઘેર માતા તેડવવા ના છે.ઓહ માડી તને કોણ તેડી ને જવાનું છે વળી તેડી ગયું તો મારું શું થાશે.છાનો બેસ,તારી રુખમી બેન ને ત્યાં ડોબા...માડી હું મજાક કરતો હતો.ક્યારે જવું.કાલે જજે હવે દહાડા ના ત્રીજા પોરે સમી સાંજ પેહલા જઈને આવી જજે.હો મારી માડી... જય હો મારી માડીઓધવ એવો તો કરમ