આકર્ષણ (પ્રેમ કે કામ નું) - 3

(25)
  • 4k
  • 2
  • 2.6k

Chapter 3. (લગ્ન નિ બીજી તૈયારી).. આગળ નું, સવાર માં જ્યારે રવિના ઉઠી ત્યારે અનુષ્કા એની સામે બેઠી હતી. અને અનુષ્કા ને જોતા જ રવિના એ પેહલા સવાલ કર્યો કે શું થયું તું કાલે સાંજે. અનુષ્કએ જવાબ આપતા કહ્યું કે એ બધું પછી તું પેહલા કોફી પી લે. પછી તું તને શાંતિ થી વાત કરું. અને આજે આપણે લગ્ન નિ બીજી તૈયારી માટે બહાર જવાનું છે તૈયાર થઈ જા .આવિ ને બધું તને કહીશ. ....Continue બસ... અનુષ્કા હવે તો કે શું થયું છે તને અને તે આ લગ્ન માટે નાં ડ્રેસ અને પટોળું કેમ લીધું છે તારી પાસે પેહલા થી