દેવ અને દેવ્યાંશ

  • 2k
  • 673

મિત્રો :- દેવ અને દેવ્યાશદેવ એ મસ્ત મિજાજ વાળો અને દેવ્યાશ એ શાંત જાણે કે કોઈ કુદરતી સ્થળ કે જ્યાં બહુ સ્થગિત શાંત વાતાવરણ. તેવો આ બંને નો સ્વભાવ. કુદરતની કાળા કે જયાં આ બને નો જન્મ એક તારીખ અને એક સમયે થયો. દેવ એ એક મોટા બિઝનેસ મેન રાજેશ ચંદ્રવદન ને ત્યાં થયો જયારે દેવ્યાશ નો જન્મ એ નાના માધ્યમ વગૅ ખેડૂત પરીવારમાં થયો.જોત જોતામાં બંને પાંચ વર્ષ ના થઇ ગયા. દેવ એ મોટી વિશ્વાસ પ્રાઇવેટ સ્કૂલમાં અને દેવ્યાશ એ નાની સરકરી સ્કૂલ માં ભણવા મુક્યા. જ્યારે દિવ્યાશ એ પાંચ વર્ષ નો થયો ત્યારે તેના માતા-પિતાએ તેને સારી શિક્ષા