વિખુટી વિજોગણ

(13)
  • 6k
  • 1
  • 1.1k

કુદરત ના ખોળે આવેલું કુંજર નામે એક ગામ હતું. એ ગામમાં ડાહ્યા ભગત નામે એક બ્રાહ્મણ રહેતો હતો. પૈસે-ટકે સુખી અને વિદ્વાન પણ હતા. પરંતુ પોતાનું જ્ઞાન વધારે પ્રમાણમાં નહોતા આપતાં. પત્ની ના ગયા પછી પોતાનું જીવન પ્રભુ ભક્તિ માં જ વિતાવતા. પ્રભુ ના પ્રસાદ જેવી તેમની એકની એક છોકરી વૃંદા ને મોટી કરવામાં કઈ કસર છોડી નહોતી. વૃંદા તેના નામ પ્રમાણે જ ગુણો ધરાવતી સ્વભાવ માં સાવ ભોળી ને રૂપ માં કામણગારી લગતી મનમોહનક છબી ની અમિટ છાપ છોડીને જાય તેવી બધા ગામવાળા કહેતા વૃંદા તેની માં પર ગઈ છે. કુંજર