લિફ્ટ

(22)
  • 2.1k
  • 3
  • 622

" લિફ્ટ " રાત ના લગભગ ૧૨ વાગ્યા હતા. રાજદીપ ને ચાંગોદર ની ફેક્ટરી માં આજે મોડું થયું હતું.. સામાન્ય એ આઠ વાગે ઘરે જતો.. આજે એ રાત્રે બાર વાગે પોતાની ગાડી લઈને ચાંગોદર થી બોપલ પોતાના ઘરે જવા નિકળ્યો. અવર જવર નહીવત હતી. ગાડી માં ધીમું ધીમું સંગીત વાગતું હતું.. સનાથલ ચાર રસ્તા આવતા રાજદીપ નું માથું દુખવા માંડ્યું.એણે સંગીત બંધ કર્યું... અને