લવનું લૉકડાઉન

  • 3.1k
  • 792

આભાર.... આ વાર્તાનું કથાબીજ આપ્યું શ્રી રાજુભાઇ ભટ્ટ જેમને સૌ રાજુ ધોળકાના નામે પણ ઓળખે છે. આ કથાબીજ માટે હું એમનો ખૂબ ખૂબ આભારી છું. આ વાર્તા સંપુર્ણપણે કાલ્પનિક છે. તેમાં આવતાં પાત્રો- સ્થળો કે ઘટનાઓને હકીકત સાથે કોઈ સબંધ નથી. જો એવું જણાય તો એને માત્ર એક સંયોગ સમજવો.આભાર. ધરમદાસના વંડામાંથી સ્મશાન યાત્રા નીકળી ત્યારે કોરોનાનાં ડરને કારણે કે પછી સરકારી નિયમને કારણે માત્ર દસ જણા સ્મશાનયાત્રામાં હતા. દરેકને મોઢે એક જ વાત હતી કે છોકરાએ આત્મહત્યા કેમ કરી? કોઈ કહેતું કે એના પરિવારને quarantine કર્યો એ વાત એ સહન ન કરી શક્યો એટલે, તો કોઈએ કહ્યું કદાચ ઘરમાં