જૈવવિવધતા દિન -૨૨ મે

  • 4.5k
  • 1
  • 1.8k

જૈવ વિવિધતા દિન -૨૨ મે “પ્રકૃતિના કણ કણમાં રહેલ સૌદર્યનું આકંઠ કરવા તો ઈશ્વરે આપેલી પાચ ઇન્દ્રિયો પણ ઓછી પડે” એવું શ્રી રવીન્દ્રનાથ ટાગોર કહેતા..ઉગતો અને આથમતો સુરજ,કળા કરતો ચન્દ્ર,ઝગમગતા તારા,ખળખળ વહેતા ઝરણા,સાગરમાં સમાવવા ઉત્સુક ધસમસતી જતી નદી,સમુદ્રના ઉછળતા મોજા,ગગનચુંબી અ ધવલ-શ્યામ શૈલ શૃંગો એ સૂર્યનું કિરણ પણ પ્રેવીશી ન શકે એવા અડાબીડ જંગલો ...પ્રકૃતિના તત્વોનું આહ્વાન કરતા જ રોમાંચિત થઈ જવાય.આવી પ્રકૃતિની જાળવણી અને એ માટે જનજાગૃતિ સંદર્ભે રાષ્ટ્રસંઘ દ્વારા ૨૨ મેએ “જૈવ વિવિધતા દિન” જાહેર કરેલ છે. જૈવિક વિવિધતામાં પ્રાણીઓ,પશુઓ,પંખીઓ,જીવ જંતુઓ,દરિયાઈ જીવો,વિવિધ