સખા

  • 2.7k
  • 1k

સખા મિત્રનો સબંધ એક એવો અનોખો સબંધ છે જે આ દુનિયાના બધાજ સબંધોથી પર છે. સુખ હોય કે દુ:ખ ગમે તે પરિસ્થિતિ હોય આખી દુનિયા સાથ છોડી દે પણ તે તો હંમેશા પડછાયાની જેમ સાથેજ રહે. મિત્ર બનાવવામાં કોઈ કેટેગરી પસંદ ન થઈ શકે અમીર, ગરીબ, નાત-જાત કંઈજ જોવાનું ન હોય. મિત્રતાજ ધર્મ છે અને મિત્રતા જ અહિં જાત છે. મિત્ર સાથેનો જ એક સબંધ એવો છે જે આપણે જાતે બનાવીએ છીએ બાકીનાં બધા સબંધતો આપણા જન્મથી જ બની જાય છે. મિત્રતા એક સબંધ એવો છે જે સગો ન હોવા છ્તા સગાથી પણ