સફર મેં આત્મા

(23)
  • 2.3k
  • 1
  • 604

વતન જવા દિવાળી ની રજાઓ ની વૈભવ રાહ જોઈ રહ્યો હતો. કંપની તરફ થી તે વધુ રજા લેવા માંગતો હતો. જેથી તે તેના ગામડા માં ખુશી થી માતા પિતા સાથે સમય ગાળી શકે. કંપની તરફ થી રજા મળી એટલે સામાન પેક કરી વૈભવ ગામડે જવા નીકળ્યો. અમદાવાદ થી તાલાળા ની બસ પકડી. આઠ કલાક ની મુસાફરી થી વૈભવ થાકી ગયો હતો. પણ એક બાજુ ગામડા નો આનંદ હતો. બસ તાલાળા બસ સ્ટોપ પર ઊભી રહી. વૈભવ બસ માંથી નીચે ઊતર્યો તો જોયું તો અંધારું થઈ ગયું હતું. રાતના નવ વાગ્યા હસે. ભૂખ પણ લાગી હતી એટલે એક રેસ્ટોરન્ટ ખુલી હતી