જીવનની નવી શરુઆત

(12)
  • 2.7k
  • 1
  • 875

"છમછમ છમછમ આંગન માં મન મૂકીને ફરું છું,અરે આજ તો છે નવી શરુઆત મારી " "ના ઉભી રહી ના ઉભી રહેવાની નવી નવી શરુઆત તો કરતી રહેવાની" હા હું છું એક દીકરી એક પત્ની એક વહુ અને એક 'માં' આતો થઇ બધી મારી જવાબદારી ઓની ઓળખ. પણ ખરેખર આમાં હું ક્યાં છું.?????? 'હું' એટલે મારું 'અસ્તીત્વ'. મારું પોતાનું અસ્તીત્વ. જયારે જયારે આ બધા જવાબદારી ઓના કાર્ય માંથી હું મુક્ત થાવ છું.ત્યારે ત્યારે 'હું ' મને મળું છું.અને એ જ મારી દરરોજ ની નવી શરુઆત છે. નવી શરુઆત છે,મારાં