વેલેન્ટાઇન ની યાદ

(11)
  • 882
  • 2
  • 420

રાજીવ અને હેતલ નો વાર્તાલાપ જાણે વેલેન્ટાઇન અને પ્રેમ નું રૂપ જ બદલી દે તેવું છે. હેતલ એ રાજીવ ને પૂછ્યું - જો હું બીજા છોકરા સાથે લગ્ન કરીશ તો તમે શું કરશો ? છોકરો - તને ભૂલી જઈશ .... ( રાજીવ એ ખૂબ ટૂંક સમયમાં જવાબ આપ્યો ) આ સાંભળીને હેતલ ગુસ્સામાં આવી ગઈ અને પછી રાજીવ એ કહ્યું - સૌથી મોટી વાત એ છે કે તમે મને ભૂલી જશો, હું તમને જેટલી જલ્દી ભૂલી શકું, તેટલું જલ્દી તમે મને ભૂલી જશો! કેવી રીતે? હેતલ રાજીવ ને પૂછ્યું… રાજીવ એ બોલવાનું શરૂ કર્યું - "વિચાર કે તે લગ્નનો પહેલો