પ્રેમ ની શરૂઆત... - 1

(18)
  • 3k
  • 1
  • 1.1k

ચંચલ મન થયુ છે આજે શાંત ,શું તમને ખબર છે?મારા પ્રેમ ની થઈ છે શરૂઆત.Chapter -1 શિવપુરી શહેર નો સૌથી ધનિક ઉદ્યોગપતિ અને ઉદાર દિલનો ઉત્સાહી છોકરો હતો રાહુલ મણીલાલ દત્ત.....કદાચ કહી શકાય કે શિવપુરી ની યુવા પેઢી રાહુલ ને પોતાનો આઈકન ગણતા. પચ્ચીસ ની ઉંમરે તો બિઝનેસ ટાઈકુન બની ગયો. એક સવૅગુણ સંપન્ન જે પોતાની શરતો પર જીવન જીવતો...નાના-મોટા તહેવારો હરહંમેશા ગરીબ અને અનાથ બાળકો સાથે જ વિતાવતો.રાહુલ પોતે એ સમય માથી પસાર થઈ ગયો હતો .નાનપણ મા ગરીબી નજદીક થી વિતાવેલી અને પાંચ વરસ ની ઉંમરે મા-બાપ ની છત્રછાયા ગ