શોધ – પુર્નજન્મની ગાથા – ૧૧

(24)
  • 3.6k
  • 1
  • 1.6k

‘મને તો મહારાજ જેવું કંઇ યાદ આવતું નથી...’, ઇશાને ઘાવ પર હાથ દબાવ્યો. પરેશ ઇશાનને તેની દુકાને લઇ ગયેલો. તેણે ઇશાનને મહારાજ હોવા વિષે જાણ કરી. પરંતુ ઇશાનને તે બાબતે કંઇ પણ યાદ આવતું નહોતું. ઇશાન ફક્ત ઘડિયાળ વિષે જાણવા તેમજ શ્વેતાને શોધવા માંગતો હતો. તેને ટીપુ સુલતાન કે પોતાના ભૂતકાળના જન્મ વિષે જાણવામાં કોઇ રસ રહ્યો નહોતો. નીરજ શું કરવા માંગતો હતો? અને તેને મારવા માટે આવેલા વ્યક્તિઓ કોણ હતા અને કોણે મોકલ્યા હતા? તે જ હવે તો મુખ્ય પ્રશ્ન બની ગયેલો. પરેશે ફરી એક વખત વાતને આગળ ધપાવી, ‘મને મારો પૂર્વજ્ન્મ યાદ