કામશું તો પામશું

  • 3.6k
  • 1k

"ભીખનાં હાંલ્લાં શીકે ચઢે નહિ" એ કહેવત પરથી વાર્તા શિર્ષક :: કામશું તો જ પામશું "એ હાલી હુ નીકળા છો ભીખ માગવા,,, વારે-તે'વારે,,, ટાણે કટાણે નાના મોટા સબ ઠોયસરા લય 'ન નેહરી જ પડો છો, જાવ જાવ,,, તમાર હાટુ જ નથ કામ કરતા મારા છોરાં,,, કાંઈ આંયા..." સવલી ડોશી આંગણે ભીખ માંગવા આવેલા એક યુવાન દેખાતા વ્યક્તિ પર વરસી પડી. "કોણ છે..... બા,,, આમ બપોર ટાણે કોના ઉપર તુટી પયડા છો તમે?" રસોડામાંથી આમ બોલતી બોલતી સવલી ડોશીની પૌત્રી હાથમાં ઘઉંનો લોટ ભરેલો વાટકો લઈને જ બહાર આવી. ભીખ