ચાની પટરી પર પહેલી મુલાકાત

  • 2.8k
  • 1.2k

સુખ તો વહેંચવાથી વધે છે અને દુઃખ ઘટે છે એટલા માટે દોસ્તો કોઈ પણ તમને એક કપ ચા માટે આમંત્રણ આપે તો ના નહીં કરતા એનું તાત્પર્ય એ છે..‌‌.. કે વ્યક્તિ જિંદગીની એક પળ તમારી સાથે વહેંચવા માંગતો હોય ... પોતાનું સંભળાવું હોય .થોડું તમારું સાંભળવા માગતો હોય..સબંધોનું વિશ્વ વિશાળ છે ...લોહીના જેમ સંબંધો હોય છે... તેમ કેટલાક લાગણીના સંબંધો પણ હોય છે.બે વિજાતીય પાત્રો નો સૌથી નિકટનો સંબંધ જો કોઈ હોય તો એ છે મૈત્રી અને દાંપત્યનો છે.આ બે સંબંધો એવા હોય છે જે લોહીના સંબંધો નથી હોતા.લગ્ન કરવાની ઉંમરથી પણ ઉંમર ઉપર પહોંચી ગઇ છે પણ ખબર જ