આવો પણ એક કેસ

  • 3.9k
  • 2.6k

આવો પણ એક કેસ અદાલતમાં કેસ ચાલી રહ્યો હતો એક તરફ વકિલ ખિસકોલી બેન અને બીજી તરફ માનવ જગતના વકિલ રમેશ હતા. કેસ બધા પક્ષી જગતના લોકો એ કરયો હતો જે માનવ જગતના લોકો કંઇ રીતે પક્ષીઓનું ઘર છીનવે છે. માનવ જગતનાં અમુક લોકો જંગલોમાં જઇને કિંમતી એવા ઝાડ કાપે છે અને એ ઝાડ પર પશીઓનો માળો હતો. એ સિવાય પણ માનવ જગતના લોકો પક્ષીઓનો શિકાર કરતાં હતા, પ્રાણીઓનો પર શિકાર કરતાં હતા અને તેમને વિદેશમાં વેજતા હતા. પણ મુખ્ય મુદ્દો એ હતો કે પક્ષીઓનું નિવાસ