અપરાધી દેવ - 14

(24)
  • 3.1k
  • 5
  • 2k

ભાગ-૧૪ દેવ અને મિતાલી વચ્ચે તારામૈત્રક રચાયું હોય છે, ત્યાં અચાનક ડોક્ટર ની એન્ટ્રી થાય છે,ડોક્ટર ઉત્સાહભેર દેવ ને સમાચાર આપે છે કે તેના છેલ્લા રિપોર્ટ નોર્મલ આવ્યા છે અને હવે તો ૨૪ કલાક માં જ દેવ ડિસચાર્જ થઇ શકે છે. મિતાલી આ સાંભળી ખુશી થી ઉછળી પડે છે. ડોક્ટર દેવ ને કહે છે કે તેની તબિયત માં ધાર્યા કરતા ઘણી ઝડપ થી સુધારો આવ્યો છે. દેવ જવાબ આપે છે કે છેલ્લા ૪૮ કલાક માં તેને પોતાને પણ ખુબ સારું મહેસુસ થઇ રહ્યું છે. વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલું છે કે, જયારે માનસિક રીતે આપણે આનંદ માં હોઈએ, તો એને