નેહાની પરીનો સારંગ - 3

(15)
  • 3.5k
  • 3
  • 1.9k

કહાની અબ તક: સારંગ ભટ્ટ કે જેણે એના ફાધર ની હેઠે રહેલી કંપની ને પોતાની કાબેલિયત અને મહેનતથી ઉપર લાવી હતી એની ઑફિસમાં પરીને એણે બહુ જ પર્સનલ ટચ આપ્યો હતો... પણ એક વાર ગાર્ડનમાં પરીની નાની બહેન નેહા એણે સેક્સ્યુઅલી મોલેસ્ટ કરે છે, પણ પરીને બોલાવી ને એ બિઝનેસ ની વાત માં પરોવાઈ જાય છે. ઑફિસમાં પરીના બદલાયેલા સ્વરૂપની નોંધ સારંગ એ લીધી. છેલ્લે એણે કહ્યું કે નેહા સાથે સારંગ એ ખરાબ કૃત્ય કર્યું એમ!!! સારંગ કઈ સમજી નહોતો શકતો એની ઉપર ગલત આરોપ મુકાયો હતો પણ પરી કઈ સમજવા જ નહોતી માંગતી એણે રિઝાઇનેશન આપી દેવાનું વિચાર્યું પણ સારંગ