પ્રિંસેસ નિયાબી - ભાગ 21

(24)
  • 5.6k
  • 4
  • 3.2k

બીજા દિવસે કેરાક, અસીન, નુએન, રીનીતા અને બીજા જે લોકો મોરૂણથી આવ્યા હતા એ બધા મોરૂણ પાછા જવા નીકળી ગયા. પછી દાદી ઓનાએ બધાને દરબારમાં ભેગા કર્યા.દેવીસિંહ: દાદી ઓના આપે અમને અહીં ભેગા શા માટે કર્યા?દાદી: દેવીસિંહજી હવે આપણે રાજ્યની બાગદોર તો સંભાળવી પડશે ને? આપણી સેનામાં બહુ નુકશાન થયું છે. નવા લોકો ની ભરતી કરવી પડશે. હવે આપણે આપણી તાકાત વધારવી પડશે.દેવીસિંહ: જી દાદી ઓના તમારી વાત સાચી છે. હવે આપણી પાસે સૈનિકો ઓછા છે. ને હવે આપણે એમાં વધારો કરી નવા દસ્તા તૈયાર કરવા પડશે. દાદી: હા દેવીસિંહજી. રાજકુમારી ઈચ્છે તો આપણે લાકડાના અને ધાતુના સૈનિકોની ટુકડી ફરી તૈયાર કરી