પ્રેમનું નજરાણું

(26)
  • 5.5k
  • 1.9k

" વેદુ, બેટા! ચાલ હવે જલદી ઉઠી જા." નીતુ એ વેદના કપડાં કબાટ માંથી બહાર કાઢતા કહ્યું. " મમ્મી, થોડીવાર સુવા દે ને ! હજુ તો ઘણી વાર છે." વેદ એ આંખ ખોલ્યા વગર કહ્યું. " હું તારા માટે નાસ્તો તૈયાર કરું છું. તુ ફટાફટ તૈયાર થઈને નીચે આવી જા.મારો ડાહ્યો દીકો!" નીતુ એ વેદના માથે હાથ ફેરવતા કહ્યું. નીતુ એ વેેદ માટે નાસ્તો તૈયાર કર્યો તથા તેનું લંચ બોક્સ પણ તૈૈયાર કરી દીધું. તે હવે વેેદ નું સ્કુલ બેગ તૈયાર કરી રહી હતી.અને વેદ નાસ્તો કરી રહ્યો હતો. વેદનો નાસ્તો