શિકાર - પ્રકરણ ૩૫

(27)
  • 5.1k
  • 2
  • 3.1k

શિકાર પ્રકરણ ૩૫ સંદિપભાઈ પાસે વિશેષ નકશો ય હતો ... એમણે એ પણ બતાવ્યો જે સેમ કાલે જ આપીને ગયો હતો એ લાઈટ હાઉસનું ભોંયરું તો ન કહેવાય પણ સહેજ ભૂમિગત જ હતો એ હોલ જ્યાં એ ખુની ખેલ ખેલાયો હશે એની આસપાસ જ એ ભૂગર્ભ માર્ગનું દ્વાર હશે... લગભગ તો એના પાછળ એક બારણું પડેલ છે એની સિધમાં જ કયાંક નકશો જોઇ શ્વેતલ બોલી ઉઠ્યો , "હા કદાચ ! દરવાજા સામે જ ઝાડીમાં કાંઈક ટાંકા જેવું ........."" એક કામ કરો આ બધા કાગળ તમારા માટે જ છે એનો અભ્યાસ કરી કરાવી લો એકાદ વાર આપણે કે તમે એમ ને એમ જાઇ આવીએ