મારા મમ્મી

  • 6.8k
  • 2.9k

આપણા સાહિત્યમાં,પુસ્તકોમાં ને એ સિવાય પણ ઘણી વાર આપણને બધા એ માં વિશે વાચતા ને લખતા હોય છે પણ ક્યારેય કોઈ એ સાસુ વિશે લખ્યું જ નથી કારણ કદાચ આપણને બધાને ખબર જ છે.આજે મને મારા મમ્મી ની એટલે મારા બીજી મમ્મી વિશે લખવાનું મન થયું. બીજા મમ્મી એટલે મારા સાસુ માં જે આબેેેહુબ મારા માં જેેવા જ છે. ઘર ના વન મેન આર્મી છે. મમ્મી વગર ઘર માં કોઈ ને ના ફાવે કારણ કે મમ્મી તો પ્રેમ અને લાગણી નો અખુટ ખજાનો છે.વહાલ ની મુુુરત છે મારા મમ્મી. લગ્ન કરી ને સાસરે આવી ત્યાર થી મને મારી માં તો યાદ