રોટલી- બ્રેડની સફર

  • 3.3k
  • 900

રોટલી- બ્રેડની સફર જર્મનીના એક મ્યુઝીયમમાંથી બહાર નીકળો ત્યારે દર્શકોને વિનંતી કરતુ એક બોર્ડ મારેલું છે જેમાં લખ્યું છે – “વિશ્વમાં બે અબજ લોકોને રોજ ખાવાનું પણ મળતું નથી. લોકો ભૂખમરાથી પીડાય છે ત્યારે આ મ્યુઝીયમ જોયા પછી તમે બ્રેડ ની મહત્તા સમજજો.” મ્યુઝીયમ એટલે પ્રાચિનતમ ચીજ વસ્તુઓનું સંગ્રહાલય. અહીં રા જા રજવાડાના વસ્ત્રો, શસ્ત્રો અને