બસ તું એક જ - ભાગ ૨

(4.5k)
  • 5k
  • 1.8k

પ્રીતિ અને સાગર ને કંઈ સમજ પડતી નથી કે તેમના સાથે આ શું થઈ રહ્યું છે બસ એટલી ખબર હતી કે જે પણ થઈ રહ્યું છે એ બઉ જ સારુ લાગે છે. બન્ને પોતાના અભ્યાસ માં ધ્યાન આપે છે અને ક્યારેક વાતો પણ કરતા રહે છે. ધીરે ધીરે બન્ને એક બીજા ને સમજવા લાગે છે, એક બીજા ની પસંદ નાપસંદ નો ખ્યાલ રાખે છે, અને એક બીજા ને ખુશ રાખવા નો પ્રયત્ન કરે છે એમને કંઈ જ ખ્યાલ નથી રહેતો કે તેમના સાથે આ શું થઈ રહ્યું છે અને એક દિવસ સાગર બીમાર પડે છે પણ તે હોસ્ટેલ માં હોય