સોરી દીકરી

(13)
  • 2.1k
  • 3
  • 698

વાટાઘાટો..એક દીકરીનો અવાજ વાર્તાનું શિર્ષક : " સોરી દીકરી " ( એક માં દીકરી વચ્ચેનો સંવાદ) *** આયેશા : મમ્મી મારાથી હવે સહન નથી થતું. મમ્મી : શુ થયું બેટા ? શેની વાત કરેછે..? આયેશા : આ રોહન નો ત્રાસ બહુજ વધી ગયો છે. મમ્મી : સુ કર્યું હવે પાછું એણે..? આયેશા : અરે મમ્મી જેટલી વાર કોલેજ જાઉછું મને રસ્તામાં રોકીને ગમેતેમ બોલે છે, મનફાવે એવુ મનસ્વી વર્તન કરેછે. આજેતો એણે હદ કરી નાખી. મમ્મી : કેમ શું થયું? શુ કર્યું એણે..? આયેશા : અરે મમ્મી , આજે સૌમીલ મને કોલેજ માં નોટ્સ આપવા આવેલો , અને પરીક્ષામાં કામ