કૃપા ગુણ વાળા ક્રાંતિવીર - 2

  • 3.3k
  • 630

મને હવે જીવવાનો કોઈ અધિકાર નથી, મારા જેવા ચડાવ પાસ માટે આ દુનિયામાં કોઈ જગ્યા નથી, બધા મને ધિક્કારે છે, આના કરતાં તો હું ઘર છોડીને ભાગી ગયો હોત તો સારું થાત ! કમસે કમ "ચડાવ પાસ" નું લેબલ તો ન લાગત. બસ હવે આ ૯ માળની બિલ્ડિંગ પરથી કૂદી જાવ એટલે વાત પૂરી. પછી બધું શાંત થઈ જશે !મે કુદને હી ચ વાલા થા કી તભી ચ એક મચ્છર ને મેરે ગાલ પર પપ્પી કિયા બોલે તો ડંખ મારા ઔર મેરા નીંદ હરામ કર ડાલા. પછી જાગીને જોયું તો ખબર પડી કે આ તો સાલું સપનું હતું, બે મિનિટ