બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી - 11

(48)
  • 4.5k
  • 4
  • 2k

બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી EPISODE :- 11 (આગળનાં ભાગમાં જોયું કે આરવ, રુદ્ર અને ત્રિશા કંઈ રીતે કવરપેજ ને લોન્ચ કરવાનાં કાર્યક્રમ ની તૈયારી કરે છે અને કાયરા પણ બહુ ખુશ હોય છે કે આજ તેના બર્થડે પર આ શકય બન્યું અને ત્યારબાદ રુદ્ર સ્પીચ આપી ને કહે છે કે તેને કાયરા ની બુક સુપરહિટ જશે એના પર ભરોસો છે અને કાયરા પણ પોતાની બુક વિશે થોડું કહે છે અને મીડિયા પણ આ વાતની પબ્લિસિટી કરે છે, આર્ય ભીડમાં આવીને કાયરાનાં હાથમાં ચીઠ્ઠી આપીને જતો રહે છે પણ કાયરા તેને જોઈ શકતી નથી અને એ ચિઠ્ઠીમાં જે દિવસે