કિસકા હોગા થિંકીસ્તાન?

  • 4.2k
  • 851

કિસકા હોગા થિંકીસ્તાન?? વેબ સિરીઝની શરૂઆતમાં મિત્સુબિશીનો એક યંગ ઓટોમોબાઇલ ઈજનેર ઈંગ્લીશ પોએમ અંદાજમાં પોતાનો રિઝાઇન લેટર લખતો જોવા મળે છે. રાતના ૩ વાગે કૂતરાંઓ પાછળ પડતા વાતાવરણની નીરવ શાંતિમાં દખલ પહોચે છે. રણમાં પાણી મળતા જેટલો હાશકારો એક પ્રવાસીને થતો હશે કદાચ એટલો હાશકારો ભાઈને થયો જયારે એક જીપ દ્વારા લિફ્ટ ઓફર થઇ. કાળું ઘનઘોર અંધારું, જીપ ચલાવવાવાળી સેક્સી છોકરીનું કાળું પારદર્શક શર્ટ-કમ-ટોપ અને જીપમાં પાછળની સીટમાં પ્રેમી-પંખીડા વચ્ચે ચાલતી રાસલીલા. કદાચ, મરેલા વ્યક્તિમાં પણ વાસના જાગે એવું દ્રશ્ય.! બોલો, બ્લેક ટોપવાળી બહેન પેલાને પહેલી મુલાકાતમાં જ શિખામણ આપે કે તારે એડવર્ટાઈઝિંગ ફિલ્ડ અપનાવવું જોઈએ. અમને તો કોઈએ આજ