આકર્ષણ (પ્રેમ કે કામ નું) - 6

(21)
  • 4k
  • 1
  • 1.9k

Chapter 6 (નવી ઓફિસ અને લંડન)આગળ નું...અનુષ્કા એ જલ્દી થી જઈ ને ફ્લાઇટ મા બેસી ગઈ થોડીવાર મા ફ્લાઇટ ટેક ઓફ થઈ અને અનુષ્કા એ મુંબઈ ને બાય બાય કહ્યું અને પોહચી ગઈ લંડન. અને ત્યાં જઈ ને હોટેલ મા રૂમ બુક કરાવી ને રહી જયા સુધી કંપની મા થી ઘર નાં મળી જાય ત્યાં સુધી. બસ કાલે સવારે જઈ ને ઓફિસ મા એન્ટ્રી આપી ને મારી પોસ્ટ accept કરી લવ એટલે ઘર અને બીજી જરૂરિયાત નિ વસ્તુ મળી રહે અને રેગ્યુલર ઓફિસ જોઈન કરી શકું.Continue...... બીજા દિવસે સવારે ફ્રેશ થઇ. હોટેલ રૂમ પર થી રિસેપ્શન પર કોલ કરી ને