પાનખરમાં વસંત

  • 3.3k
  • 706

" નમસ્કાર... હું સમન્વય દાદુ.. એટલે કે મનહરભાઈ અહીં જ રહે છે ને... ? " " માફ કરજો પણ ... મે આપને ઓળખ્યા નહીં ! " " હું ને દાદુ સાંજની ચા બગીચામાં સાથે પીએ છીએ શું હું એમને મળી શકું..? " " હું એમનો પુત્ર રામ.. આવ દિકરા અંદર બેસ પપ્પાને ગયે તો આજે નવ દિવસ થઈ ગયા.. " " દાદુ ક્યાં ગયા છે દાદુ ! મારે એમને એ ખુશ ખબરી આપવી છે એમનો કોઈ કોન્ટેક્ટ નંબર..?.." ( સમન્વય બોલતો હતો ત્યાં જ રામભાઈએ અશ્રુભીની આંખે દિવાલ પર મનહરભાઈના ફૂલમાળા મઢયા ફોટા