ઘેરી ઘટા

(27)
  • 1.8k
  • 1
  • 599

એક પીપળો જોતા જ એવું લાગે કે સો વર્ષ જૂનો હસે તેની શાખાઓ ઓ જાણે નાના થડ બની ગઈ હોય આવું એક વટ વૃક્ષ. રોજ મૌલિક અને તેના મિત્રો તે પીપળના ઝાડ પર રમતા હતા. બધા મિત્રો તે ડાળીઓ પર સ્વિંગની જેમ ઝૂલતા. એ ઝાડની છાયા એટલી ઘટાટોપ હતી કે બધા પક્ષીઓ તેના પર બેસતા અને તેમાં તેનું રહેઠાણ પણ હતું. લોકો તે વૃક્ષ વિશે કહેતા હતા કે તે ઝાડ પર ભૂત વસે છે! લોકો તે વૃક્ષ થી દૂર રહેતા પણ આ મિત્રો ને તે વૃક્ષ વગર ન ચાલે. તેને બસ તેમાં રમવા જોઈએ. એકવાર તે બપોરનો સમય હતો, મૌલિક