બદલો

(17)
  • 1.7k
  • 590

ઇન્ટરનેશનલ ડોક્ટર સમીટ .........યુ.એસ.એ.ના ન્યૂયોર્કમાં દુનિયાના ખૂણે ખૂણેથી સ્પેશિયાલિસ્ટ, સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર પોતાના રીસર્ચ પેપરો સાથે આવ્યા હતા બે દિવસની આ સમિટમાં દુનિયાના ખૂણે ખૂણેથી આવેલા ડોક્ટરોએ પોતાના રિસર્ચ પેપર અને નવીનતમ શોધની રજૂઆત કરવાની હતી .......ડોક્ટર અનિરુદ્ધ દેસાઈ યુ.એસ.એ.ના ખ્યાતનામ ન્યુરોલોજીસ્ટ મુખ્ય મહેમાન પદે હતા..... સમિટના પહેલાં જ દિવસે સવારે ભારતથી આવેલી યુવાન ડૉ.પરિઘિ દેસાઈએ ખૂબ કોન્ફિડન્સ સાથે પોતાના રિસર્ચ પેપર રજૂ કર્યા ........પહેલી હરોળમાં બેઠેલા ડોક્ટર અનિરુદ્ધ દેસાઈ ખૂબ પ્રભાવિત થઈને સાંભળી રહ્યા , અને તેમની આંખ પરિઘિની વિશાળ મોટી આંખો તરફ અટકી ગઈ , તે જોઈ રહ્યા કંઈક જાણીતો લાગે છે ...આ ચહેરો ...આ આંખો ક્યાં જોઇ