લાઈબ્રેરીથી શરૂ થતો પ્રેમ - 1

(5.8k)
  • 3.8k
  • 1.4k

અનુ અને આરતી ધો. ૧૨ પછી કોલેજ કાળના બીજા વર્ષમાં ભણી રહ્યા હતા. આ એમના જીવનનો ગોલ્ડન પીરીયડ ચાલી રહ્યો હતો. આમતો એમના પ્રેમ પ્રકરણને હજુ એકજ મહિનો થયો હતો. પણ બન્ને એકબીજાના પ્રેમમાં ગળાડૂબ હતા.