બહેન તને શોધે છે ભાઈ (ભાગ 5)

  • 2.9k
  • 2
  • 848

બહેન તને શોધે છે ભાઈ (ભાગ 5) આગળનાં અંકમાં તમે જોયુકે... અમર અને પ્રથમ ના દુસ્વપ્ન એ અવનીની ઊંઘ હરામ કરી નાખીછે. એ ખૂબ વિમાસણમાં છે કે કેમ એને એવું સ્વપ્ન સુતા ને જાગતા આવેછે.. એ બહાને ભાઈ એને શુ કહેવા માંગે એણે ખૂબ વિચારીને પછી તાંત્રિક નો સંપર્ક કરવાનો નિર્ણય કરેછે.. એના પર્સમાં અમર એ એક વાર મૂકેલું અઘોરી બાબા નું વિઝિટિંગ કાર્ડ ફંફોસીને કાડેછે. અને ત્યાં સવારે જવાનો નિર્ધાર કરેછે.. હવે જોઈએ આગળ.. અવની રેડી થયીને કાર્ડમાં આપેલ નંબર ડાયલ કરેછે. રિંગ વાગેછે.. ટ્રીન ટ્રીન...ટ્રીન...ટ્રીન.. અ