શનિવાર...

(23)
  • 5.6k
  • 2
  • 1.6k

"શ્રી હનુમાન દાદાય નમઃપ્રશ્ન એવો થાય કે,કેમ શરૂઆત માં શ્રી ગણેશ નહિ ને હનુમાન દાદા નું નામ લખ્યું? હા એ સ્વાભાવિક છે.અને નામ લખવાનુ કારણ આપણું શીર્ષક છે.શનિવાર એટલે હનુમાન જી નો દિવસ.તે દિવસે આપણે હનુમાન જી ને તેલ ચડાવીએ,તેમની ચાલીસા સાંભળી અને પાવન થાઈએ.એટલે શીર્ષક જોતા તેમનું નામ લખવું જ રહ્યું. આ મારી પ્રથમ વાર્તા જ છે.જે ઉપવાસ ના દિવસે બનેલા બનાવો પર આધાર રાખે છે.ઉપવાસ ના દિવસે કેવી હાલત થાય છે અને આ દિવસની અલગ અલગ માન્યતા વર્ણવવામાં આવી છે.તો ચાલો ત્યારે આ હાસ્યથી ભરેલી સફરે "રાવલ" ની સાથે.