કેમ કે મને તારી ચિંતા થાય છે...

(20)
  • 4.6k
  • 937

આજે પણ હંમેશ ની જેમ ૧૫/૨૦ વખત ગીરા એ સારંગ નો મોબાઈલ ટ્રાય કર્યો , એજ કુટેવ મુજબ સારંગે ફોન રીસીવ ના જ કર્યો..... સારંગ ઓફિસ માં હોય કે કામ થી બહારગામ કે પરદેશ માં હોય એ ગીરાનો ફોન ઉપાડે જ નહીં. પછી એની મરજી મુજબ એ ગીરા ને ફોન કરે. હા ,એ સારંગ બહુ મોટો બિઝનેસમેન છે. ગર્ભ શ્રીમંત નો દિકરો.....બહેનો પરણીને સાસરે છે. મોટો ભાઈ પણ એનો અલગ બિઝનેસ કરે છે.મમ્મી સારંગ ની સાથે રહે છે...એનાં લગ્ન નાં ૩ જ વર્ષ પછી એને ત્યાં રાજકુમાર જેવો દિકરો જન્મ્યો છે.... ને ગીરા એ તો સારંગ ને ભગવાન