મિલન એક પ્રેમકથા

(23)
  • 3.8k
  • 3
  • 896

" મિલન " ( પ્રેમ કથા ) - અંશ ખીમતવી સાત સાત વરસ વીતી ગયા છે પણ હજી એને કઈ નથી.ખબર નહિ કયા કોડાળામાં પગ પડ્યો છે! કોનું મોઢું જોયું હતું એ દાડે ને ઘરમાં લાવી.કરમ ફૂટ્યા મારા દીકરાના ! મમતાની સાસુએ જાણી જોઈને એની વહુને જોર જોરથી બરાડા સંભળાયા. મમતા બિચારી ઘરમાં જઈ એકલી ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગી.એમાં હું શુ કરું, મારી શી ભૂલ છે. એ પણ મને સમજતા નથી.મમ્મીને પણ કઈ સમજાવતા નથી. ભીની આંખો લઈને પાછી એ બિચારી પોતાના કામમાં પરોવાઈ જતી. રમેશ બેટા હું શુ કહું છું તું બીજા લગ્ન