ભારતમાતાની મૂંઝવણ

  • 11.4k
  • 1
  • 3.6k

ભારતમાતા ઊભા છે.તેમની આગળ ભારત નો નકશો બનેલી રેખાકૃતિ છે. અને અલગ અલગ રાજ્ય ની રેખાકૃતિ માં એક એક વ્યક્તિ બેઠી છે. દરેક રાજ્ય એકબીજાને મદદ કરી રહ્યું છે. આ જોઇ ભારતમાતા ખુશ છે. બધા જ લોકો પ્રાણીઓની, પ્રકૃતિની અને એકબીજાની મદદ કરી રહ્યાં છે. કેરલ ના ભાગમાંથી એક વ્યક્તિ ઊભી થાય છે અને કહે છે. " અમારો પ્રદેશ સૌથી શિક્ષિત છે. હવે અમે અન્ય રાજ્યોમાં જૈને સૌ કોઇને શિક્ષિત કરીશું અને આદર્શ જીવન જીવતાં શીખવીશું." (કેરલ નો વ્યક્તિ અન્ય રાજ્યોમાં જૈને શિક્ષણ આપે છે.) પંજાબમાંથી એક વ્યક્તિ ઊભી થાય છે અને કહે છે. "અમારી સૌથી વધુ વસ્તી આર્મી માં છે.