એક સફર માં મળી આત્મા

(38)
  • 2.3k
  • 722

સવાર ના ૬ વાગ્યા હતા સમીરા તેના પતિ ને જગાડી ને યાદ અપાવતી હતી. સાંભળો છો..... આપણે કાશ્મીર ફરવા ક્યારે જઈશું ? મારી બનેનપણી રોજ ફોન કરી તેડાવે છે કે ક્યારે આવો છો. મસ્ત શિયાળો ચાલી રહ્યો છે ત્યાં બરફ માં બહુ મઝા આવશે હો.... હા સમીરા મને યાદ છે હું આજે જ કાશ્મીર ની ટ્રેનની ટીકીટ બુક કરાવીશ બસ ને.... હવે સૂઈ જા અને મને પણ સુવા દે. સાંજે સમીરા ના હાથ માં તેનો પતિ સોહન કાશ્મીર ની ટિકિટ આપી. સમીરા ખુશી ની મારી પતિ ને હગ કરી કીસ કરી. લવ યુ મારા પતિ દેવ સોહન....... કાશ્મીર ની સફર