કાલ્પનિકતા ની દુનિયામાં જાદુઈ આત્મકથા નું રહસ્ય - 24

  • 2.9k
  • 936

અધ્યાય 24"ત્યાગ"આ બંને ને જોઈને અર્થ બોલ્યો "અરે આ જગ્યા મેં ક્યાંક જોયેલી છે."ફોટા માં એક બંગલો હતો જે થોડોક જૂનો લાગતો હતો.ત્રાટક એ જવાબ આપતા " તે કેવી રીતે જોયો હોય આ બંગલા ને?,એમ પણ આ બંગલો અહીંયા થી બહુ દૂર છે.તે તો આ પ્રાંતના સૌથી છેડે આવેલો છે.કદાચ તારા થી કોઈ ગલતફેમી થઈ હશે.""હા, એવું પણ થઈ શકે છે.પણ મેં આ જગ્યા વારંવાર જોઈ છે.અને મને સરખી રીતે યાદ છે કે તે આજ હતું, પણ મને યાદ નથી આવતું ક્યાં જોઈ છે.હું કોશિશ કરીશ યાદ કરવાની"ત્રાટક એ સમગ્ર વાત સાંભળ્યા બાદ કીધું " મને નથી લાગતું કે તને ખબર હોય પણ