ઓટોગ્રાફ: લેવા છે કે આપવા છે ???

  • 1.9k
  • 646

દુનિયામાં માત્ર બે પ્રકારના લોકો હોય છે. માત્ર બે પ્રકાર ના ૧) ઓછાં નિષ્ફળ અને ૨) વધુ નિષ્ફળ. પણ કમનસીબી છે કે ઓછી નિષ્ફળતા વાળા લોકોને પણ દુનિયા સફળ ગણે છે. પણ દુનિયામાં ખરેખર કોઈ સફળ તો હોતું જ નથી ! તમને એવું લાગશે કે આ શું હવામાં તીર મારે છે.... તો તમે ખોટું વિચારો છો ! હું તો નિશાન પર જ તીર મારું છું !હવે હું મારી રીતે થોડુક સમજાવું ( ઝાઝું સમજાવીશ તો તમે આગળ વાંચશો પણ નહિ, મને ખબર છે તમારી પાસે સમય નથી ! ). માની લો કે કોઈ સારું લખે છે તો એ સારું ગાઈ