અપેક્ષા

(11)
  • 3.7k
  • 998

આપણે દુનિયામાં જે કંઇ પણ કરી રહ્યા છીએ, પછી ભલે તે આપણી ફરજ હોય ​​કે જવાબદારી, પણ આપણે તેમાં પણ આપણી "અપેક્ષા" ઉમેરીએ છીએ.આપણે અપેક્ષાઓ પૂરી કરવા માટે સતત પ્રયત્નશીલ રહીએ છીએ.જે માનસિક શાંતિ લાવતું નથી. કામ કરતી વખતે ધ્યાનમાં રાખવાની એક વાત એ છે કે કાર્યમાં તમારી અપેક્ષાઓ ઉમેરવી નહીં.ઘણી વખત આપણ ને ખબર જ હોય છે કે આમનું ગમે તેટલું કરીશ પણ આ મારી ઉપેક્ષા જ કરશે છતાં આપણે આપણું કામ કરતું રહેવાનું કમૉ કમૉ નું કામ કરે છે.અપેક્ષા રાખવાથી જીવન જીવવાની મજા ઓછી થાય છે. જ્યારે આશ્ચર્ય જીવનનો આનંદ વધારે છે, તેથી અપેક્ષા ઓછી રાખો. આપણે હંમેશાં