નંદિતા ભાગ - ૪

(12.5k)
  • 4k
  • 2.2k

" નંદિતા" ભાગ-૪ અનુરાગ અને નંદિતા ની વાત... અનુરાગ ની ડાયરી માં થી....... અનુરાગ એના અતીત ની યાદ કરે છે.... મધરાત થઇ ગઈ હતી..પણ અનુરાગ ને ઉંઘ આવતી નહોતી.કાલે નંદિતા ની પુણ્યતિથી છે..એ યાદ છે... અનુરાગ ની નજર એની નાની બેબી પર પડી એને પણ નંદિતા ની